પૂજય સાધુ સાધ્વીજી ભગવંતો મુમુક્ષ રત્નો

સુપાત્ર દાનમાં એક સાથે પૂજય સાધુ સાધ્વીજી ભગવંતો મુમુક્ષ રત્નો અને અનુકંપા દાનનો લાભ માલે જેવી ઉજળી તક છે 10 વર્ષ થી ચાલતા વિહારધામોમાં રોજ બરોજ ના ખર્ચની વ્યવસ્થા તો દેવગુરૂ ની કૃપા કેમે કરીને થઇ જતી હોય છે પરંતુ હવે રિપેરિંગ અને રેકરીંગ ખર્ચ વધતો જતો હોવાથી નીચે પ્રમાણેની યોજનાઓ ટ્રસ્ટ બોર્ડ તરફથી નક્કી કરવામાં આવે છે. આપશ્રી ને કદાચ આપના ઘરે આવી રીતે આટલા સાધુ સાધ્વીજી ભગવંતો કે સાધર્મિકોની ભક્તિ નો લાભ ન લઇ શકો પરંતુ આ ટ્રસ્ટ માં અનુદાન કરવાથી આપ આ અઘળોય લાભ ઘર બેઠા મળી રહે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

અમારી ખાસ આપને નમ્ર અપીલ છે કે આપ નીચેની યોજનામાં ઉલ્લાસપૂર્વક લાભ લો પ્રતિવર્ષ 9 વિહારધામોનો ખર્ચ કુલ રૂ। 45,00,000/- આવે છે તેમાં 36000 નું એક નામ નિત્ય ખર્ચ યોજનામાં માટે આપના અને આપના પરિવારોના નામ આપી શકો ચો. તેઓની અનુમોદના માટે આ દાતાઓના નામ એક વર્ષ સુધી બોર્ડ ઉપર આ વિહારધામોમા મુકવામાં આવશે.

સંમેલન શ્રી નયપદ્મસાગર મ. સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી થયું હતું તેમાં કાયમી વૈયાવચ્ચ નું એક ફંડ નું આયોજન થયું હતું. જે રકમ નું ફક્ત વ્યાજ જ વાપરવાનો આદેશ અને કાયમ દાતાઓ લાભ મળે તે રીતે આયોજન કર્યું હતું. તેમાં ટ્રસ્ટ મંડળ તરફથી નીચે મુજબની યોજના નક્કી કરવામાં આવી હતી. (વૈયાવચ્ચ ના કાયમી ફંડ)



27,00,000/-

શ્રી સંઘ પ્રભાવક

18,00,000/-

શ્રી સંઘ રક્ષક

9,00,000/-

શ્રી સંઘ સુરક્ષકઃ

5,04,000/-

શ્રી સંઘ ભક્તિ કારક



પ. પૂ. આ. ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો, મુમુક્ષ રત્નો, સાધર્મિકો, તેમના સહાયકો

સુપાત્ર દાનમાં એક સાથે પૂજય સાધુ સાધ્વીજી ભગવંતો મુમુક્ષ રત્નો અને અનુકંપા દાનનો લાભ મળે તેવી ઉજળી તક છે, 10 વર્ષ થી ચાલતા વિહારધામોમાં રોજ બરોજ ના ખર્ચની વ્યવસ્થા તો દેવગુરૂ ની કૃપા કેમે કરીને થઇ જતી હોય છે પરંતુ હવે રિપેરિંગ અને રીકરીંગ ખર્ચ વધતો જતો હોવાથી નીચે પ્રમાણેની યોજનાઓ ટ્રસ્ટ બોર્ડ તરફથી નક્કી કરવામાં આવે છે. આપશ્રી ને કદાચ આપના ઘરે આવી રીતે આટલા સાધુ સાધ્વીજી ભગવંતો કે સાધર્મિકોની ભક્તિ નો લાભ ન લઇ શકો પરંતુ આ ટ્રસ્ટ માં અનુદાન કરવાથી આપ આ સઘળો લાભ ઘર બેઠા મળી રહે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે.

અમારી ખાસ આપને નમ્ર અપીલ છે કે આપ નીચેની યોજનામાં ઉલ્લાસપૂર્વક લાભ લો પ્રતિવર્ષ 9 વિહારધામોનો ખર્ચ કુલ રૂ। 45,00,000/- આવે છે તેમાં 36000 નું એક નામ નિત્ય ખર્ચ યોજનામાં માટે આપના અને આપના પરિવારોના નામ આપી શકો ચો. તેઓની અનુમોદના માટે આ દાતાઓના નામ એક વર્ષ સુધી બોર્ડ ઉપર આ વિહારધામોમા મુકવામાં આવશે.

સંમેલનમાં પ. પૂ. શ્રી નયપદ્મસાગર મ. સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી થયું હતું તેમાં કાયમી વૈયાવચ્ચ નું એક ફંડ નું આયોજન થયું હતું. જે રકમ નું ફક્ત વ્યાજ જ વાપરવાનો આદેશ અને કાયમ દાતાઓ લાભ મળે તે રીતે આયોજન કર્યું હતું. તેમાં ટ્રસ્ટ મંડળ તરફથી નીચે મુજબની યોજના નક્કી કરવામાં આવી હતી. (વૈયાવચ્ચ ના કાયમી ફંડ) અને તેમાં લાભાર્થી દાતાઓના નામો 9 વિહારધામમાં ગ્રેનાઈટની તકતી ઉપર સુવર્ણ અક્ષરમાં કાયમ માટે અંકિત કરવામાં આવશે